Wp/kfr/ભુજ

< Wp | kfr
Wp > kfr > ભુજ

Template:Wp/kfr/Infobox Indian urban area

ભુજ ગુજરાત જો હકડ઼ો જોનો શહેર ને કચ્છ જિલ્લે જો વહીવટી મથક આય.

ભુજિયે ડોંગર જી તળેટી મેં વસેલ ભુજ કચ્છ જો મણિયાં વડો સેર આય. પ્રાચીન કિલ્લે જે વચ મેં વસેલ (જોકો જાન્યુઆરી ૨૬, ૨૦૦૧જે ધરતીકંપ મેં નુકશાન પામ્યો) જોનો ભુજ ઐતિહાસીક મહત્વ ધરાયતો. અકેતી સોંધર કોતરણી વારા મહેલ, મંધીર અને પંજ ગઢ જા નાકાં હનજે ઇતિહાસ જી યાદ ડેરાયતો. હન શૅર જી મધ મેં હમીરસર તરા આય. નયો ભુજ, જિલ્લે જો વહીવટી મથક ને ભારત જે પછીમ ભાગ જો સંરક્ષણ કેન્દ્ર પણ આય.

ઇતિહાસ

edit

પરીવહન

edit

બસ

edit

ભુજ રસ્તેથી અમદાવાદ, રાજકોટ ને મુંભઇથી જોડેલો આય. રાજ્ય પરીવહનજી બસેંથી ભુજ ગુજરાત ને રાજસ્થાનજે બેં સેર ને નેરેજેડી જગ્યાએથી જોડેલો આય.

રેલ્વે

edit

નવા ભુજ રેલ્વે સ્ટેશનથી રોજ મુંભઈ, અમદાવાદ, વડોદરા સુધી ટ્રેનું અઈં.

હવાઇ માર્ગ

edit

ભુજ મુંભઈ વિમાન સેવા પણ હાજર આય.

નેરેજેડી જગ્યાઉં

edit

છતેડી

આયના મહેલ

પ્રાગ મહેલ

ભુજ મ્યુઝીયમ

દરબાર ગઢ

સ્વામીનારાયણ મંદીર

હિલ ગાર્ડન

હમીરસર તરા

રુદ્ર માતા ડેમ

ભુજીયો ડુંગર

કારો ડુંગર

ટપકેશ્વરી

સુરલ ભીટ મહાદેવ

રાજેન્દ્ર બાગ

ત્રિ મંધિર