આયના મહલ હી ભારતજે ગુજરાત રાજ્ય જે કચ્છ જિલ્લેજે ભુજ શૅરજો ૧૮મી સદીજો હકડો મહેલ આય. હી મહેલ પ્રાગ મહેલજી બાજુમેં ઓભો આય. હનજો બાંધકામ ૧૮મી સદીજી મધમેં રાઓ લખપતજી કરાયાં. હન મહેલ જા મુખ્ય વાસ્તુકાર રામ સિંહ માલમ વા.
૨૦૦૧ જે કચ્છજે ધરતીકંપ મેં હે મહેલ પૂરે પૂરો નાશ પામ્યો. પણ અમુક ભાગ જેંજો નાશ ન થ્યો વો તેંકે ફરીથી સમો કરે મેં આવ્યો આય. તેઁમેં હેવર હકડો સંગ્રહાલય આય જેમેં કરઈૢ સંગીત ખંઢ, ન્યાર ખંઢ, જોના કલા જા નમૂના, ચિત્ર, હથિયાર ને સિંહાસન રખેમેં આવ્યા અઈં.