અરબી સમંધર હી હિંદી મહાસાગરજો ભાગ આય. હી ઓગમણે ભારત, ઓતરે પાકિસ્તાન ને ઇરાન, ને આથમણે આરબ દ્વિપકલ્પ થી ઘેરેલો આય. વૈદિક કાળમેં હી સિંધુ સાગર નાલેથી ઓળખાઈંધો વો. અરબસ્તાનજો અખાત ને એડનજો અખાત હી બ વડા ભૌગલીક સ્થળ અઈં છે. તેં સિવાય બાબ-અલ-માંડબજી સામુદ્ર ધુની, કચ્છજો અખાત, ખંભાતજો અખાત પણ અરબી સમંધર જા ભાગ અઈં. અરબી સમંધરમેં વધુ ટાપુ નઈં, મુખ્ય દ્વિપમેં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતજે કિનારે નજીક લક્ષદ્વીપ ટાપુ અઈં.