ભારતીય ગણરાજ્ય હી ઘણે સાંસ્કૃતિક વિવિધતા વારો દક્ષિણ એશિયા જો ધોનિયાજો સૌથી વડો લોકશાહી દેશ આય. ભારત મોલક જે હિસાભે ધોનિયામેં સાતમો અને વસતિ જે હિસાભે બીજે નમરજો દેશ આય. ભારતજા હકડે અબજથી પણ વધુ નાગરિક લગભગ ચારસો જતરી જુધી-જુધી ભાષાઉં બોલીયેંતા. ભારત, ખરીધારી શક્તિ પ્રમાણે ધોનિયાજો ચોથો સૌથી વડો અર્થતંત્ર, અને ધોનિયાજો બીજો મણીંયા ઝડપી અગીયા વધીંધલ અર્થતંત્ર આય. આર્થીક સુધારાજે લીધે છેલ્લે ૨૦ વરેમેં ભારતજો ધ્નિયાભરમેં હકડે મોકે જે થાન સઈં મહત્વ ઘણે વધ્યો આય.
એશિયામેં મોકેજે સ્થાન જે ભારતીય ઉપખંડજે વડે ભાગ મથે છવાયેલ, ભારત દેશ વડી સંખ્યામેં ઘણે વ્યસ્ત વેપારી માર્ગો સામાયતો. તેંજી સરહદ પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન કે જોડે તી. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદી મહાસાગરમેં ભારતજી નજીકજા દેશ અઈં. ધોનિયાજી અમુક પ્રાચીનતમ સંસ્કૃતિએંજો ઘર હેડો ભારત દેશ ૧૯૪૭મેં લગભગ ૯૦ વરેજા બ્રિટિશ રાજ મ્યાંથી આઝાદી મેળવે.
ભારતજો નાલો
editભારત દેશનું નામ ભારતમેં જન્મેલ તેજસ્વી રાજા ભરત પરથી પ્યો આય.