Ashok modhvadia
Joined 6 April 2012
શ્રધ્ધા
નમસ્કાર, મને માહિતીઓ નું આદાન પ્રદાન કરવાનો શોખ છે. વ્યવસાયે વેપારી છું.વાંચન, નેટસર્ફિંગ, સંગીત, સામાન્ય જ્ઞાન તથા ચર્ચા કરવી તે મારા શોખ છે. હું ગરવા ગિરનારની ગોદમાં વસેલ જુનાગઢનો રહેવાસી છું.
ચિત્રો દ્વારા ઓળખ
|
} |
---|