Wp/kfr/ગાંધીધામ

< Wp | kfr
Wp > kfr > ગાંધીધામ

ગાંધીધામ ભારત દેશજે આથમણે ભરજા ગુજરાત રાજ્યજે કચ્છ જિલ્લેજો મહત્વજો તાલુકો ને મહત્વજો શૅર આય. ગાંધીધામ હી તાલુકે જો તાલુકા મથક આય. ભારતજે પ્રમુખ બંધરો મ્યાંનું હકડે કંડલા બંધર હતે થી બાજુમેં હુંધે ગાંધીધામ ચોવી કલાક ધમધમેતો. ગાંધીધામ દેશજે બેં ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને બ્રોડગેજ રેલ્વેમાર્ગ થી જોડેલો આય.