વિકિપુસ્તકની આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆતઑકરવામાં આવી હતી પણ કોઇ જ સક્રિયતા ન હોવાના કારણે ૨૦૦૮માં વિકિમિડિયા ફાઉન્ડેશન દ્વારા આ પ્રકલ્પ બંધ કરી દેવાયો હતો. અમે અહીં આ પ્રકલ્પ ફરી શરુ થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે અમે ૩૦,૭૮,૩૯૧ પૃષ્ઠો પર કામ કરી રહ્યાં છીએ. વિકિપુસ્તક એ દરેક ભાષામાં લખાયેલા અને ગુજરાતીમાં અનુવાદ કરેલા વિશ્વભરના મુક્ત પુસ્તકોનો સંગ્રહ છે.. વિશ્વની તમામ ભાષાઓનું અનમોલ અને મુક્ત સાહિત્ય અહીં ગુજરાતીમાં અનુવાદિત કરીને મૂકવામાં આવી રહી છે. કોઇપણ વ્યક્તિ અહીં પોતાનું યોગદાન આપી શકે છે.
ગુજરાતી વિકિપુસ્તકમાં અત્યારે ૧,૬૨,૮૭૧ લેખો લખાયા છે.
શનિવાર, ડિસેમ્બર ૨૧, ૨૦૨૪; સમય- ૦૯:૪૬ UTC
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
વિકિપુસ્તક દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. ગુજરાતી અને તે સિવાયની તમામ્ ભાષામાં પ્રખ્યાત અને મુક્ત સહિત્યના અલભ્ય પુસ્તકો અહીં મૂકવામાં આવે છ્હે. જો તમે વિકિપુસ્તક કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડશે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાં તૈયાર કરવાનાં બાકી છે. વિકિપુસ્તકનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજી વિકિક્વોટમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે પ્રયોગસ્થળમાં પહેલાં ટાઇપ કરી શકો છો. પ્રયોગસ્થળ એ પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોવાથી તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મૂકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.