Template:Wy/gu/પ્રસ્તુત લેખ
આ માસના લેખ તરીકે ----ની પસંદગી કરવામાં આવી છે. આપને જો કોઈ સ્થળ વિષે વિશેષ જાણકારી હોય તો તે સ્થળના પ્રવાસ લેખમાં ઉમેરી શકો છો.
આ ઉપરાંત વિકિયાત્રામાં અત્યારે અનેક લેખો તૈયાર થઇ રહ્યા છે જેમને પ્રસ્તુત લેખ (માસનો લેખ) તરીકે રજૂ કરી શકાય તેમ છે. આ લેખોમાં વધુ માહિતી ઉમેરી તેમને ઉચ્ચ કક્ષાએ લઇ જવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મોટેભાગે આ લેખોને સમૃદ્ધ કરવાની અને તેમની સફાઈ કરવાની (જેમકે ત્રુટક કડીઓ દૂર કરવાની, સંદર્ભ ઉમેરવાની, મઠારવાની, વગેરે) કે અધુરા અનુવાદ પૂર્ણ કરવાની જરૂર છે. તો શું આપ મૈસુર, ગોવા, પૅરિસ, વૈષ્ણોદેવી કે પછી અજંતા-ઈલોરાથી શરૂઆત કરશો? આ ઉપરાંત અન્ય જે લેખોમાં અનુવાદ કરવાની જરૂર છે તેની યાદી અહીં આપી છે, આપ તે લેખોના અનુવાદ કરીને વિકિને સમૃદ્ધ બનાવી શકો છો. આ સિવાય અન્ય કોઇ લેખોનો સમાવેશ પ્રસ્તુત લેખમાં કરવાની જરૂર લાગે તો પ્રસ્તુત લેખનાં પાના પર જઇને સૂચન કરવા વિનંતિ છે. |